ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરાનો લોટ માં બધો મસાલો ઉમેરી મે કઠણ લોટ બાંધી લેવો.ઉપર થી 1 ચમચી તેલ ઉમેરી લોટ ને ટૂપી લેવો.પૂરી વણી ગરમ તેલ માં મીડિયમ આંચ પર ગોલ્ડન તળી લેવી.
- 2
- 3
ફરાળી શાક માટે બટાકા ને સમારી લેવા.કુકર માં તેલ ગરમ કરી જીરું અને સૂકું મરચું તતડે એટલે લીમડો અને લીલું મરચું ઉમેરી દેવું. શીંગદાણા ઉમેરી પછી બટેકા ઉમેરવા.અને સુકો મસાલો ઉમેરી મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી કુકર માં 2-3 સિટી વગાડી લેવી.તૈયાર છે ફરાળી શાક,કોથમીર ઉમેરી દેવી.
- 4
બટેકા ની વેફર અને સાબુદાણા ની ચકરી,શીંગદાણા તળી લેવા.મરચા પણ તળી લેવા.
- 5
શ્રીખંડ ની recipe link-👇
https://cookpad.wasmer.app/in-gu/r/16145719 - 6
દૂધી ના હલવા ની recipe link- 👇 https://cookpad.wasmer.app/in-gu/r/16140868
- 7
બધું થાળી માં સર્વ કરવું.તૈયાર છે ફરાળી થાળી.
Similar Recipes
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
ફરાળી થાળી (Farali Thali Recipe in Gujarati)
#mahashivratri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#Farali#Patis#shivratri special Keshma Raichura -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
ફરાળી થાળી(જન્માષ્ટમી સ્પેશ્યલ)(farali thali recipe in gujarati)
Happy Janmashtami to all🙏જન્માષ્ટમીના તહેવાર પર આપણા ગુજરાતની કેટલીક ખાસ ફરાળી વાનગીઓનો થાળ હું આજે લઇને આવી છું. વાનગીઓ છે,સાબુદાણાની ખિચડી,દહીં રતાળું,ફરાળી રોટલી,ફરાળી સૂકી ભાજી,રાજગરાનો શીરો,ફરાળી સુખડી,રાજગરાના લાડુ,રતાળું ની ચિપ્સ,બટાકાનો સ્પાઇસી ચેવડો,બટાકાની ચિપ્સ,મેવો...સુખડી અને રોટલી મિક્સ ફરાળી લોટમાંથી બનાવી છે. દહીં રતાળું અને રતાળું ની ચિપ્સ મારા ફેમિલી ની મનપસંદ વાનગી છે. બટાકાની ચીપ્સ અને ચેવડો સૂકવણીનો છે.#સાતમ#વેસ્ટ#india2020 Palak Sheth -
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Farali Happy Maha Shivratri Janki K Mer -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#ff2#EB#week15આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે. Jigna Vaghela -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે. Asmita Rupani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15કોઈક વખત આવી ફરાળી ભેળ બનાવવાની અને ખાવાની મજા આવે છે..sply ઉપવાસ, fasting હોય ત્યારે.. Sangita Vyas -
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
-
ફરાળી થાળી (farali thali recipe in Gujarati)
#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે Kokila Patel -
-
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16145727
ટિપ્પણીઓ (30)