વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
વરીયાળી અને ખડી સાકર ને મિકસર જાર માં અલગ અલગ ગ્રાઈન્ડ કરી પાઉડર બનાવી લેવા.
- 2
પછી બંને ને ચારણી માં ચાળી લઈ ને મિક્સ કરી એરટાઈટ બરણી માં ભરી લેવો.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

વરીયાળી શરબત નો પાઉડર પ્રી મિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
ખાસ ઉનાળામાં આ મિક્ષ રેડી હોય તો તરત જ શરબત બનાવી શકાય છે.


વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
#Vegfoodshala#Sharbatweek#Variyali sharbat# શરબત week ચાલી રહ્યું છે તો હું આજે તમારા માટે બહુ જ સરસ શરબત લાવી છું જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ હોય છે Fennel seed એટલે કે વરિયાળી ના દાણા અંદરથી બહુ જ મીઠા હોય છે તેની અંદર એન્ટી ઓક્સીડંટ ખૂબ જ પ્રમાણમાં હોય છે તેને આપણે mouth freshner તરીકે પણ ઉપયોગ કરીએ છીએ બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે લોહી પણ શુદ્ધ કરે છે વરિયાળી માંથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જેમકે A,K,E,C ,zing copper.... વરીયાળી અને ફૂદીના કોમીનેશન ખુબ જ સરસ લાગે છે તો ચાલો જાણીએ કે શરબત કેવી રીતે બને છે


વરિયાળી શરબત પ્રીમિક્સ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
#cookpadindia


વરીયાળી શરબત નું પ્રીમિકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
ઉનાળામાં વરિયાળીનું શરબત શરીરમાં ઠંડક પ્રદાન કરે છે#cookpadindia#cookpadgujarati#SM


વરીયાળી શરબત પાઉડર - પ્રીમિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
#summer specialવરિયાળી શરબત ખૂબ જ ઠંડક આપતું અને આખા ઉનાળામાં બનાવાતું શરબત છે. જો આ વરીયાળી શરબત નો પાઉડર કે આ પ્રીમિક્ષ બનાવી રાખ્યું હોય તો ઝડપથી શરબત બની જાય છે.


વરીયાળી સરબત (Variyali sharbat recipe In gujarati)
#goldanapron3#week16 સરબત#મોમઆજકાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે .અને એમાં વળી લોકડાઉન ...!નહીતર વેકેશન ચાલતુ હોય..!ઘરમાં જ રહેવાનું. મારા બા( મમ્મી)ની યાદ આવી ગઈ. ગરમીમાં કયાંય જઈ શકાય નહીં.એટલે બપોરે કંઈક ને કંઈક બનાવી અમને ખાવા-પીવા આપ્યા કરે.જેથી તાપમાં કોઈ બહાર જવાનું યાદ જ ન કરે મને યાદ છે અમે ચા ન'તા પીતા તેથી ઘણી ફ્લેવરના સરબત બનાવતા જેમાંથી હું આજે "વરીયાળીનુ સરબત"ની રેશિપી લઈ આવી છું. જે હાલમાં હું મારા સનને બનાવી આપું છું .તમને પણ પસંદ આવશે જ.તો ચાલો બનાવીએ વરીયાળીનુ સરબત.


વરીયાળી શરબત પ્રિમીકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8


વરીયાળી સ્કોસ(Variyali Squash Recipe in Gujarati)


કાળી દ્રાક્ષ અને વરીયાળી નું શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)
સવારે ઉઠીને નરણા કોઠે આ જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને પાચનશકિત વધારે છે..બદામ થી મગજ પણ તેજ થાય છે..


વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)


વરીયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#KSJ#week2


વરિયાળી નો પાઉડર (Variyali Powder Recipe In Gujarati)


કાળી દ્રાક્ષ અને વરિયાળી નુ શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)


વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે


વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#NFR#cookpadindia#cookpadgujarati


વરીયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindia


વરીયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM


વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ


વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે.


સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM


સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM


લેમન વરીયાળી શરબત (Lemon Variyali Sharbat Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8


વરીયાળી ફુદીનાનું કુલર (Variyali Pudina Cooler Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને કઈ ઠંડુ પીવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને બનાવવો પણ એટલું જ ઇઝી છે અને એક મહત્વની વાત એ છે કે આ કુલરના હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે


વરીયાળી અને જીરું શરબત
#RB2ઉનાળો આવે એટલે વરિયાળી નું શરબત પીવાથી ખૂબ જ ઠંડક થાય છે અને તેની સાથે જીરુ ઉમેરીએ તો પાચન માટે પણ ખૂબ જ સારું છે આજે મેં જીરુ અને વરિયાળી નું શરબત khadi સાકર સાથે બનાવ્યું છે


વરીયાળી સીરપ
ઉનાળામાં ઠંડક આપતું, એસીડીટી, ગેસ, અપોચો, કૃમિ વગેરે પેટના રોગો માં ખુબ જ લાભકારી સૌથી મોટો બેનિફિટ નો ફુડકલર, નો એસેન્સ ઘેર બનાવેલી ઓરિજીનલ શીરપ જે એક ઉતમ બેનિફિટ #RB12


વરીયાળી નું ઇન્સ્ટન્ટ શરબત (Variyali Instant Sharbat Recipe In Gujarati)
#SM


વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#શરબત#જયુસ


કાળી દ્રાક્ષ અને વરિયાળી નુ શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)


વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#સમર કુલર આ શરબત પીવા થી ઘણા ફાયદા છે. લૂ થી બચાવે એસીડીટી ઉનાળા મા ઘણા ને યુરીન પ્રોબલેમ હોય તેમા પણ અકસીર છે.


વરીયાળી ફુદીના નું શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16147759
ટિપ્પણીઓ (13)