વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં ડુંગળી ટામેટાં ને કટ કરી લેવા ચોખા બાફીને લેવાના
- 2
એકડા ની અંદર તેલ ગરમ મૂકવું એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકવું પછી તેની અંદર ડુંગળી ટામેટા નો વઘાર કરવાનો પછી તેને ધીમા ગેસ પર ચડવા દેવું પછી તેમાં મીઠું મરચું નાખી અને હલાવવાનું
- 3
પછી તેમાં બાફેલા ભાત નાખી દેવાના પછી તેને મિક્સ કરવાનું બધું બરાબર મિક્સ થઇ જાય પછી ઉપર કિચન કિંગ મસાલો નાખવાનો તૈયાર છે આપણા મસાલા પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
વેજીટેબલ પુલાવ (Vegetable pulav recipe in Gujarati)
કાલે રાત્રે રાઈસ થોડો વધારે બની ગયો હતો.. એટલે આજે તેમાં વેજીટેબલ ઉમેરી અને પુલાવ તૈયાર કરી દીધો છે..?તમે શું બનાવો છો.. બચેલા રાઈસ નું? Sunita Vaghela -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
બાળકોને ભાવે તેવું સ્વાદિષ્ટ ડિનર Kajal Ankur Dholakia -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148531
ટિપ્પણીઓ