ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ર લોકો
  1. ૧ વાટકીચોખા
  2. ૧ નંગગાજર
  3. ૧/૨ કપવટાણા
  4. ૧ નંગબટેટું
  5. ૧ નંગડુંગળી
  6. ર ચમચી તેલ
  7. ૧ ચમચીજીરૂ
  8. ૧/૨ ચમચીહિંગ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  12. ૧ ચમચીધાણાજીરુ પાઉડર
  13. ૧/૨ ચમચીહળદર
  14. ગ્રીન ચટણી માટે :
  15. ૧ કપકોથમીર
  16. ૧ ટુકડોઆદું
  17. ૩ નંગલીલા તીખાં મરચાં
  18. ૧ ચમચીલીંબુંનો રસ
  19. મીઠું સ્વાદ મુજબ
  20. ૧/૨ ચમચીખાંડ
  21. ર ચમચી પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત બાફવા મૂકો ત્યારે તેમાં ગાજર - બટાકા- અને વટાણા ઉમેરી 80% બાફી લો. ડુંગળી જીણી સમારી લો. આદું-મરચાં, કોથમીરની ચટણી બનાવી લો.

  2. 2

    ર ચમચી તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં જીરૂ અને હિંગ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં લીલી ચટણી ઉમેરી લો.

  4. 4

    હવે તેમાં ધાણાજીરુ અને હળદર ઉમેરી ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી દો.

  5. 5

    તેમાં કિચન કિંગ અને ગરમ મસાલો ઉમેરી તેમાં મીઠું મિક્સ કરી દો.

  6. 6

    છેલ્લે તેમાં કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes