વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1 વાટકીવટાણા
  3. 3 નંગડુંગળી
  4. 1કેપ્સીકમ
  5. 1ગાજર
  6. 2 નંગટામેટાં
  7. 4-5લીલા મરચાં
  8. 2 ચમચીતેલ
  9. 1/2 ચમચીકાશ્મીરી મરચુ
  10. 1 ચમચીપુલાવ નો મસાલો
  11. કોથમીર
  12. દાડમ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ધોઇ ને 1 કલાક પલાળી રાખો,પછી તેને મીઠું નાખી ને રાંધી લેવા,અને ભાત બની જાય એટલે પાણીમાં થી કાઢી એને 1 ડીશ મા પાથરી લેવા જેથી ભાત એકદમ છુટ્ટા બને

  2. 2

    હવે એક કડાઈ લઈ તેમા તેલ નાખી જીરુ નાખો,પછી તેમા જીની સમારેલી ડુંગળી,કેપ્સીકમ,મરચાં,ટામેટાં,ગાજર,વટાણા(વટાણા ને પહેલા થોડા બાફી લેવા) બધા શાકભાજી નાખી થોડી વાર ચડવા દેવા.

  3. 3

    હવે તેની અંદર પુલાવનો મસાલો,મીઠું, કાશ્મીરી મરચુ બધા મસાલા નાખી ને મિક્સ કરો

  4. 4

    હવે મસાલા મિક્સ થાય એટલે તેની અંદર ભાત નાખી ને બધા મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી લ્યો.

  5. 5

    હવે વેજીટેબલ પુલાવ તૈયાર છે કોથમીર અને દાડમ નાખી સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

ટિપ્પણીઓ

Similar Recipes