ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 થી 6 નંગ બાફેલા બટાકા
  2. ૨ ચમચીઆદુ મરચા
  3. 2 ચમચીટોપરાનું છીણ
  4. 2 ચમચીશેકેલી શીંગ નો ભૂકો
  5. 1 ચમચીકિસમિસ
  6. 1 ચમચીખાંડ
  7. ચમચીશેકેલા તલ
  8. 1/2 ચમચી લીંબુનો રસ
  9. 1/2 કપ તપકીર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટાનો છૂંદો કરવો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તપકીર ઉમેરી મિક્સ કરો

  2. 2

    એક બાઉલમાં ટોપરાનું છીણ શીંગનો ભૂકો આદું-મરચા લીંબુનો રસ ખાંડ અને કિસમિસના ટુકડા કરી બધું મિક્સ કરવો

  3. 3

    બટેટાનો માવો લઈ વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ ભરી પેટીસ વાળવી

  4. 4

    તેને તપકીર માં રગદોળી તેલમાં તળી લેવી ક્રિસ્પી તળી લેવી

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ એવી પેટીસ ચટણી કે દહીં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes