ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#cookpadindia
#શિવરાત્રી સ્પેશ્યલ

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpadindia
#શિવરાત્રી સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કીલો બટેકા
  2. 2 ચમચીસૂકી દ્રાક્ષ
  3. 3 ચમચી કાજુના ટુકડા
  4. 3 ચમચી સીગદાણાનો ભૂકો
  5. 3 ચમચી આદુ મરચાંની પેસ્ટ
  6. 1+1/2 ચમચી મીઠું
  7. 2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 2 ચમચીખાંડ
  10. તપકીર જરૂર મુજબ
  11. 1/2 કપ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા બાફીને છાલ ઉતારી ને મેશ કરી લો.

  2. 2

    બટેકાના માવાના બે ભાગ કરી લો.

  3. 3

    એક ભાગમાં ઉપર મુજબ મસાલા કરો.

  4. 4

    બીજા ભાગમાં મીઠું અને બે ચમચી તપકીર ઉમેરો.

  5. 5

    મસાલાવાળા માવાની જરૂર મુજબ ગોળા વાળો.

  6. 6

    બીજા ભાગમાં થી માવો લઇને હાથથી થેપીને પૂરી કરી ગોળો મૂકીને પેટીસ તૈયાર કરો.

  7. 7

    ગરમ તેલમાં તળી લો.

  8. 8

    તૈયાર છે આપણી પેટીસ.મે તેને આંબલીની ચટણી ને તીખી ચટણી સાથે સવ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes