ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૪-૫ ચમચી ખમણેલું નાળિયેર
  3. ૧ ચમચીશેકેલી શીંગ નો ભૂકો
  4. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ચમચીઆદું મરચા ની પેસ્ટ
  6. ૧૫ - ૨૦ કીશમીશ
  7. ટુકડા૧૫ - ૨૦ કાજુ
  8. તેલ તળવા માટે
  9. ૧ ચમચીલીંબુ નો રસ
  10. ૧/૨ ચમચીખાંડ
  11. આરા લોટ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ખમણેલા ટોપરા માં મીઠું આદુ મરચાની પેસ્ટ શીંગ નો ભૂકો લીંબુ નો રસ અને ખાંડ નાખી મિક્સ કરો

  2. 2

    બાફેલા બટાકા ને સ્મેશ કરી તેમાં મીઠું ભભરાવી મીક્સ કરો

  3. 3

    આરા લોટ મા પાણી નાખી સ્લરી બનાવો

  4. 4

    બટાકા ને હાથ માં થાપી કોપરાનું ફીલીગ ભરી કાજુ કીશમીશ નાખી ગોળ કરો

  5. 5

    તેલ માં તળી લો

  6. 6

    લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes