રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 નંગસમોસા
  2. 2 ટેબલ સ્પૂનઆમલી ની ચટણી
  3. 2-3 ટેબલ સ્પૂનમીઠું દહીં
  4. 1 ટેબલ સ્પૂનલીલી ચટણી
  5. 2 ટેબલ સ્પૂનઝીણી સેવ
  6. 1 ટેબલ સ્પૂનદાડમના દાણા
  7. 1 ટીસ્પૂનલસણની ચટણી
  8. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી ડુંગળી
  9. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  10. 1 ટીસ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વીન્ગ પ્લેટ માં સમોસા લઈ કટકા કરી લો. તેના પર ઝીણી સમારેલી ડુંગળી,બધી ચટણી અને દહીં ઉમેરો.

  2. 2

    પછી તેને પર દાડમના દાણા અને ઝીણી સેવ થી સજાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes