રગડા સમોસા ચાટ (Ragda Samosa Chat Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

રગડા સમોસા ચાટ (Ragda Samosa Chat Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રગડા માટે:
  2. ૨૫૦ ગ્રામ સૂકા વટાણા
  3. 1ઝીણી સમારેલી ડુગળી
  4. 1ઝીણું સમારેલુ ટામેટું
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીજીરૂ
  11. મીઠું સ્વાદમુજબ
  12. ૧૦-૧૨ નંગ સમોસા
  13. ૨૫૦ ગ્રામ સેવ
  14. 1 કપગળી ચટણી
  15. 1 કપતીખી ચટણી
  16. 2ઝીણી સમારેલી ડુંગળી
  17. 1દાડમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રગડા માટે વટાણા ૮-૧૦ કલાક માટે પલાળશું

  2. 2

    હવે વટાણા કૂકર મા લઈ મીઠું અને હળદર નાખી બાફી લેવું

  3. 3

    હવે એક કડાઈ માં તેલ મૂકી એમાં જીરૂ નાખી સાંતળાય એટલે ડુંગળી નાખી સાંતળવી

  4. 4

    ડુંગળી સંતળાય એટલે ટામેટા નાખી બધો મસાલો કરી સાંતળવું મીઠું ડુગળી અને ટાત્રેટા ના ભાદ નું જ નાખવું વટાણા માં નાખ્યું છે એટલે ધ્યાન થી નાખવું

  5. 5

    હવે વટાણા અને જરૂર મુજબ પાણી ઉમેરવું ૨ મિનિટ સાંતળવુ જેથી મસાલો વટાણા માં બરાબર મિક્ષ થઈ જાય

  6. 6

    હવે એક બાઉલ માં ૨ સમોસા તોડી ને નાખવાં એની ઉપર રગડો મીઠી અને તીખી ચટણી નાખવી

  7. 7

    હવે ડુંગળી સેવ દાડમ ના દાણા ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes