મલ્ટીગ્રેન ભાખરી (Multi- Grain Bhakhari Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

મિક્સ લોટ નો ઉપયોગ કરી ને આ ભાખરી બનાવી છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

મલ્ટીગ્રેન ભાખરી (Multi- Grain Bhakhari Recipe in Gujarati)

મિક્સ લોટ નો ઉપયોગ કરી ને આ ભાખરી બનાવી છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 વાટકીઘઉં નો કરકરો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 વાટકીબાજરી નો લોટ
  4. 1/2 વાટકીચોખા નો લોટ
  5. 1/2 વાટકીઓટ્સ નો પાઉડર
  6. 1/2 વાટકીજુવાર નો લોટ
  7. 1/2 વાટકીજવ નો લોટ
  8. 1/2 વાટકીમકાઈ નો લોટ
  9. 1/2 વાટકીરોટલી નો લોટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીકલોંજી
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 1ચમચો મોણ
  14. ઘી ઉપર ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બધા લોટ મિક્સ કરી મીઠું મરી પાવડર અને કલોંજી નાખવા. ત્યારબાદ મોણ નાખી થોડુ પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધો.

  2. 2

    ભાખરી વણી વેલણથી ટોચા મારવા અને માટી ની તવી માં ઘીમાં તાપે સરસ શેકવી

  3. 3

    બેય બાજુ સરખું શેકાઈ જાય એટલે ઘી લગાવી દેવું

  4. 4

    તૈયાર છે મલ્ટી ગ્રેન ભાખરી. ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes