સમર કુલ ડ્રિન્ક (Summer Cool Drink Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ફુદીનો,આદુ,લીંબુ,મીઠું,સંચળ,મરચું,વિમટો અને પાણી બધું નાખીને બ્લેન્ડર ફેરવી દેવું.
- 2
પછી તેને ગાળી ને તખમરીયા નાખીને હલાવી દેવું.
- 3
કાચ નાં ગ્લાસ ઉપર લીંબુ ઘસી ને (મીઠું મરચું ડીશ માં મિક્સ કરીને તેના ઉપર ગ્લાસ ઊંધો ઘસી ને ડેકોરેશન કરવું) પછી શરબત એમાં નાખવું અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
"કુલ કુલ આમરસ"(cool cool aamras recipe in gujarati)
#goldanapron3#week17#mango#સમરઉનાળા (સમર) ની ગરમી માં બાળકો ને પીવા માટે આપી શકાય એવું ખૂબજ ટેસ્ટી "કુલ કુલ આમરસ" સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ એક ડ્રિન્ક છે તો આ રીતે બનાવાની જરૂર ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
#satt#Immunity#CookpadIndia#COOKPADGUJRATI આજના રોગચાળાના સમયમાં ની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સમયે ગરમી પણ ખૂબ છે, આથી ઇમ્યુનિટી વધે તેવા આહારમાં શરીરને ગરમ ના પડે તેનું પણ ધ્યાન રાખીને તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરને પણ પૂરતુ પોષણ મળે શરીરના ઝેરી તત્વોને દૂર થાય વગેરે બાબતોનો પણ ધ્યાન રાખીને સત્તું નું drink તૈયાર કરેલ છે જેમાં કોથમીર ફુદીનો તુલસી લીંબુ મીઠું જીરા પાઉડર મારી વગેરે ઉમેરી એકદમ સ્વાદિષ્ટ રીંગ તૈયાર કરેલ છે. શક્તિ એટલે કે શેકેલા ચણા કે ચણાની દાળમાંથી તૈયાર થતો એક પ્રકારનો પાઉડર આ રીતે જહુ માં થી પણ બની શકે છે અને મિક્સ હતું પણ બજારમાં મળતું હોય છે પરંતુ બિહાર તરફ સત્તુ એટલે શેકેલા ચણા અથવા દાળિયા માં થી તૈયાર કરેલો લોટ/ પાઉડર....જેમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં નવા કોષો સર્જન કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સત્તુ એ મેદસ્વી શરીરવાળા તથા ડાયાબીટીસ નાં રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફૂદીનો ને તુલસી તથા મરી ઉમેર્યા છે જે એન્ટિબાયોટિક તરીકે શરીર માં કામ કરે છે, આ ઉપરાંત કોથમીર અને ફુદીનો બોડીને ડીટોક્ષ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર પાડવાનું કામ કરે છે જેથી શરીર અંદરથી સ્વસ્થ બને છે અને જે નવો આહાર લઈએ તેનાથી પોષક તત્વ સારી રીતે મેળવી શકાય છે. આ ઉપરાંત શરીર માટે કુદરતી ઠંડક આપે છે. લીંબુ માં વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને સ્ફૂર્તિ આપે છે તથા રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સમયે યોગ્ય આહાર નો ઉપયોગ કરીને આપણે આપણું અને આપણા પરિવારજનો ની રોગપ્રિકારકશક્તિ વધારીએ. Shweta Shah -
-
-
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક (Immunity Booster Drink Recipe In Gujarati)
#સાઈડ #ફટાફટ પાચન શક્તિ, એનર્જી, રોગ પ્રતિકારક શક્તિ અને મેટાબિલિઝમ વધારવા માટે સાથે સાથે ડીટોક્સ કરવા માટે નું એક મલ્ટી પર્પઝ ડ્રિન્ક Anupa Thakkar -
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સમર સ્પેશિયલ કુલ મસાલા શિકાંજી (Summer Special Cool Masala Shikanji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiહવે ગર્મિ મા મહેમાન્ આવે ત્યારે સુ બનાવુ અનિ ચીંતા ખતમ્ ..ગર્મિ માં મજા આવી જાય એવી ઠંડી ઠંડી મસાલા શિકાંજી. Acharya Devanshi -
-
-
-
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel -
વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)
#SMગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે. Disha Prashant Chavda -
કીવી ઓરેન્જ મસ્તી (Kiwi Orange Masti recipe in Gujarati)
#SM#kiwi#orange#cookpadindia#cookpadgujrati Shweta Shah -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green grapes juice recipe in Gujarati)
#SM#Green_grapes#fresh_juice#cookpadindia#cookpadgujrati Shweta Shah -
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
-
-
સમર રિફ્રેશીંગ ડ્રિન્કિં (Summer Refreshing Drink Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
રોઝ ચીયા મોકટેલ (Rose Chia Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #puzzle. #chiaseeds Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16151872
ટિપ્પણીઓ