મિન્ટ લેમન ચીલ ડ્રિન્ક(mint lemon chil drink in gujarati)

Anjana Sheladiya @Anuskitchencronicals
મિન્ટ લેમન ચીલ ડ્રિન્ક(mint lemon chil drink in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લઈ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 2
હવે તેના સંચળ પાઉડર ઉમેરો.
- 3
ત્યાર બાદ ફુદીના ના પાન ને ક્રશ કરી બાઉલ મા નાખો.
- 4
હવે તેને બરાબર મિક્સ કરી ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરો.
- 5
હવે ગ્લાસ માં બરફ નાખી તેમાં લેમોન ડ્રિંક ઉમેરો.હવે લેમન ડ્રિંક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
-
-
-
મીન્ટ લેમન નું મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ.. સમર સ્પેશિયલ#supers Sangita Vyas -
-
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
મિન્ટ મોઈતો. (Mint Mojito Recipe in Gujarati)
#RB9 મારા પરિવાર નું મનપસંદ ઉનાળા માટે પરફેક્ટ રિફરેશિગં પીણું છે. Bhavna Desai -
હની લેમન ગોલ્ડન ટી (Honey Lemon Golden Tea Recipe In Gujarati)
#ટીકોફી#વિકેન્ડ#goldenteaચા ના રસિયાઓ ને ચા તો જોઈએ જ ઉનાળો હોય કે શિયાળો . પણ હમણાં ગરમી ખુબ પડે છે ને લોકડાઉન ના લીધે A/C ચાલુ કરવાનું નથી માટે ગરમી મેં ઠંડક કા અહેસાસ, તંદુરસ્તી અને તાજગી થી ભરપૂર ice tea. Daxita Shah -
મિન્ટ લેમન વેલકમ ડી્ંકસ (Mint Lemon Welcome Drinks Recipe In Gujarati)
#BR અત્યારે ફુદીનો લીંબુ ખૂબ મળે છે એમાં પણ આ સમયે મહેમાન આવે તો એકદમ ઝડપથી બની જતું પીણું તેમાં પણ થોડુ ચટપટુ HEMA OZA -
મિન્ટ લેમોનેડ (Mint Lemonad Recipe In Gujarati)
ઉનાળા ની સિઝ્ન્ માં કંઈક ઠંડુ પીવાનું મન થતું જ્ હોય છે. તો બાર ના કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘર માં બનાવેલા healthy પણ હોય છે અને પોકેટ ફ્રેન્ડ્લી પણ Aditi Hathi Mankad -
-
-
-
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
મીંટ એન્ડ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા કુલ કુલ.. Sangita Vyas -
લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
#goldenapron3#week19ઉનાળા ની ગરમી મા બાળકો ને ડિહાઇડે્શન ના થાઇ તે માટે લીંબુ શરબત ની બદલે આવી કેન્ડી આપશો તો મજા પડી જાશે Shrijal Baraiya -
-
-
લેમન મોજતો(Lemon Mojito Recipe In Gujarati)
#ફટાફટ#ખુબ જ ખાતું મીઠું સોડા સાથે ફુદીના સાથે હેલ્ધી અને ફ્રેશ થવાય તેવું ફ્રેશ મોજિતો. Dhara Jani -
-
મિન્ટ લેમોનેડ રેસિપી(mint lemonade recipe In Gujarati)
#Goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ૮ Rupal maniar -
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
મિન્ટ લિવસ્ ટી (Mint Leaves Tea Recipe In Gujarati)
#ટીકોફી#પોસ્ટ3ચા એટલે દૂધ ,ચા પત્તી અને મસાલા ના મિશ્રણ થી બનતું પીણું એ વ્યાખ્યા હવે બદલાઈ ગયી છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો હવે પરંપરાગત ચા સિવાય ની ચા પણ પીતા થઈ ગયા છે.ફુદીના ના તાજા પાંદડા થી બનતી આ ચા ઝડપ થી, ઓછા ઘટકો થી તો બને જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પાચનતંત્ર ને સક્રિય બનાવામાં મદદરૂપ થાય છે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ સતેજ કરે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13009394
ટિપ્પણીઓ