ચોખા ની ખીર

Bela Doshi
Bela Doshi @cook_27660230

શુભ દિવસો મા આપણે ખીર બનાવી એ છે,ઊનાળામાં આ ખીર વઘારે ફાયદાકારક છે, શરીર ને ઠંડક મળે છે, healthy છે ,બહુ ખાંડ નાખવાની પણ જરૂર નથી. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #RB2 #kheer #kheerrecipe #ricekheer રાત્રે dinner મા આપણે ખીર, પૂરી અને શાક કે કઠોળ બનાવી લઈએ તો નવું મેનું લાગે અને વેકેશન મા બઘાં સાથે હોય એટલે જમવા ની મઝા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 વયકતિ
  1. 3કપ જાડુ દુધ(full cream)
  2. 1/4કપ regular ચોખા (washed)
  3. 1/4કપ ખાંડ
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. સજાવટ માટે બદામ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    મોટી તપેલી ને પાણી થી ઘોઈ લો, સહેજ પાણી રાખો એટલે નીચે દુધ ચોંટે નહીં.

  2. 2

    ગેસ ચાલુ કરી તપેલીમાં દૂધ અને ચોખા ઉમેરો, ઘીમા તાપે ચોખા ચઢી જાય અને દુધ જાડું થઈ જાય તયા સુધી હલાવો.

  3. 3

    હવે એમાં ખાંડ ઉમેરો, ખાંડ ઓગળી જાય તયા સુધી હલાવો હવે ઈલાયચી પાઉડર ઉમેરો. ગેસ બંધ કરી દો. હવે બાઉલમાં લઇ પીરસો. બદામ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes