ડુંગળી નું સલાડ (Onion Salad Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ નંગડુંગળી
  2. ૨ ચમચીલીંબુનો રસ
  3. ૧ ચમચીચાટ મસાલો
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧/૪ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને છાલ ઉતારી અને તેને ઉભી સ્લાઈસ માં કટ કરી લો

  2. 2

    હવે તેમાં મીઠું ચાટ મસાલો મરી પાઉડર લીંબુનો રસ ઉમેરી દો અને પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો

  3. 3

    પછી કોઇપણ ડિશ સાથે સર્વ કરો તૈયાર છે ડુંગળી નું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes