લીલી ડુંગળી નું સલાડ(Green onion salad recipe in gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨_૩લોકો
  1. લીલી ડુંગળી
  2. ૧/૨કાકડી
  3. નાનું કેપ્સીકમ
  4. નાનું દાડમ
  5. ૧/૨લીંબુનો રસ
  6. ૧/૨નાનો દડો કોબીજ નો
  7. ૧/૨ ઇંચલીલી હળદર
  8. ૧/૨ ઇંચઆંબા હળદર
  9. ટામેટું
  10. ૬_૭ લાલ કલર ની દ્રાક્ષ
  11. ૧ ચમચીસમારેલા લીલા ધાણા
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. ૧/૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઉપરની બધી સામગ્રી લઇ ને સ્વચ્છ બે પાણી થી ધોઈ લેવી,

  2. 2

    બધી જ સામગ્રીને સમારી લેવી,કોબીજ ને છીણી લેવી.

  3. 3

    હવે એક બાઉલ માં બધી સમારેલી સામગ્રી ને ભેગી કરો.

  4. 4

    તેના ઉપર ચાટ મસાલો,લીંબુ,૧/૨ ચમચી ખાંડ નાખી મિક્સ કરો તેને ગુજરાતી થાળી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sunanda Das
Sunanda Das @cook_sunanda7
Mujhe bhi aappki language samajh nhai aa rhae hai but picture or English name se pata chal rhae hai kya banaya hai😊

Similar Recipes