મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ધોઈ અને ૧ કલાક પહેલા પલાળી રાખો પછી કૂકર માં લઇ તેની ૨થી ૩ સીટી વગાડી લો
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડો જીરું ઉમેરો
- 3
હવે તેમાં સમારેલા ટામેટા આદું મરચાં ની પેસ્ટ લસણની પેસ્ટ ઉમેરો અને સહેજ પકાવો
- 4
હવે તેમાં બોઈલ કરેલા મગ ઉમેરી દો અને બધા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- 5
પછી તેમાં થોડું પાણી ઉમેરી દો અને તેને થોડીકવાર સુધી પકાવો પછી કોથમીર ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે મગનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
-
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
#લંચ ક્યારેક રાઈસ વધે તો ફરી થી તે ન ભાવે પણ તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને તેને ફરીથી ફ્રાઈ કરી લો તો તે એકદમ ટેસ્ટી બની જાય Bhavisha Manvar -
-
સેવ ટામેટા શાક(sev tometo shak recipe in gujrati)
#મોમમને આ શાક મારી મમ્મી ના હાથ નું ખુબ જ ભાવે છે.મેં આજે એમની રીતે જ બનાવ્યું ખુબ સરસ બન્યું. Mosmi Desai -
-
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
-
-
-
-
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati)
#lunch#લંન્ચ#cookpadgujrati#cookpadindia Bhavisha Manvar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16164638
ટિપ્પણીઓ (5)