મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#Preeti
Healthy and tasty recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો પછી બાઉલમાં લઈ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ બધા મસાલા કરી બરાબર મિક્ષ કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો
- 2
ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ નથી સ્ટેન્ડ મૂકી દો ઢોકળાના ખીરામાં નું ઈનો નાંખી બરાબર મિક્સ કરી લો અને થાળીમાં તેલ લગાવી ખીરું નાખી ઢાંકીને ૧૦ થી ૧૨ મિનીટ માટે થવા દો અને ૫ મિનિટ માટે ઠંડુ થવા દો ઉપર અને ઉપરથી તેલ લગાવી કાપા પાડી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
વેજીટેબલ થાલીપીઠ (Vegetable Thalipeeth Recipe In Gujarati)
#FFC6Healthy and tasty recipe 😋 Falguni Shah -
સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)
#ff1Tasty and healthy Falguni Shah -
-
-
-
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે. Shweta Shah -
-
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
-
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
મિક્ષ દાળ વેજ વધારેલી ખિચડી કઢી (Mix Dal Veg Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1 ગુજરાત ની શાન સાંજે ભોજન માં 5*હોટલ માં જાવ કે ઘાબા માં કે ભોજનાલય માં આ મેનુ હોય જ. HEMA OZA -
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
More Recipes
- સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
- રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
- સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
- લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
- સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168089
ટિપ્પણીઓ (6)