દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Dikshita Vala
Dikshita Vala @Dikshita_22

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમગની ફોતરા વાળી દાળ
  2. 2 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. તેલ તળવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની દાળ ને ૨ કલાક પહેલા પલાળીને તૈયાર કરી લેવી પછી મિક્સરમાં ક્રશ કરી લેવી આદુ મરચાં ની પેસ્ટ સાથે ક્રશ કરી લેવી

  2. 2

    સરસ ખિરુ તૈયાર થઈ જાય પછી કઢાઈમાં તેલ ગરમ કરો પછી મિડીયમ તાપે તળી લેવા સાથે મરચાં ના પીસ તળી લેવા ડુંગળી ની સ્લાઈસ કરી લેવી

  3. 3

    તૈયાર છે દાળવડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dikshita Vala
Dikshita Vala @Dikshita_22
પર

ટિપ્પણીઓ

Similar Recipes