મિક્સ દાળ વડા

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
શેર કરો

ઘટકો

25 મિનિટ
ચાર લોકો માટે
  1. 1બાઉલ મિક્સ દાળ અડદની, ચણાની, લીલી ફોતરાવાળી, પીળી મગની, તુવેર
  2. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  3. સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી
  4. તળવા માટે તેલ
  5. સર્વ કરવા માટે નાળિયેરની ચટણી અને સાંભાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ ને એક તપેલીમાં લઈ બરાબર ધોઈને જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો અને બાઉલમાં કાઢી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    અને કડાઈમાં તેલ ગરમ મૂકી વડા ને બંને બાજુથી ગોલ્ડન રંગના તળી લ્યો અને સર્વિંગ પ્લેટમાં લઈને નાળિયેરની ચટણી અને સાંભાર સાથે સર્વ કરો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes