પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)

પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી દાળ એક તપેલીમાં ભેગી કરી ને બરાબર ધોઈ લેવી. અને પછી તેને પાંચથી છ કલાક પલળવા દેવી.
- 2
૫ થી ૬ કલાક મા દાળ બરાબર પલળી જાય એટલે દાળ ને બરાબર નિતારીને પાણી કાઢી લેવું, અને પછી તેમાંથી એક વાટકી જેટલી દાળ આખી કાઢી લેવી.એટલે કે પીસ્યા વગરની.
- 3
હવે મિક્સરમાં દાળની સાથે લીલા મરચા તથા કડી પત્તા તથા થોડી કોથમીર પીસી લેવા.
- 4
હવે પીસેલા ખીરાને બહાર કાઢી તેમાં બધો મસાલો મિક્સ કરવો. તથા આખી રાખેલી એક વાટકી દાલ તેમાં મિક્સ કરવી. અને બરાબર હલાવવું, ઈનો હમણાં મિક્સ નો કરવો.
- 5
ગેસ ઉપર એક પેણીમાં તેલ ગરમ મૂકવું.અને પછી ખીરામાં ઈનો નાખીને બરાબર ફેંટો.અને ફેટાઈ જાય એટલે તેલ ચેક કરીને,તેમાં પસંદગી પ્રમાણે વડા પાડવા.
- 6
વડાને સ્લો મીડીjયમ ગેસે ગુલાબી કલર બધી સાઇડથી તળી લેવા. અને પછી એક પ્લેટમાં નીતારીને કાઢી લેવા.
- 7
આપણા પંચમ dal vada ટેસ્ટી તૈયાર છે. અને સર્વિંગ પ્લેટમાં સોસ અને લીલી ચટણી સાથે સવૅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
મગની દાળ પચવામાં હલકી અને સ્વાદ સરસ હોય છે આ મગની દાળ ને સદ ડી એટલા માટે કહેવામાં આવે છે કે તે દાળ ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય.#સુપરશેફ4# વિકેન્ડ ચેલેન્જ.# રાઈસ અને dal# રેસીપી નંબર 48.#sv.I love cooking. Jyoti Shah -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendઅને મગની દાળના દાળવડા બનાવવાની પણ મારા સાસુ ને પદ્ધતિથી બનાવ્યા છે ધોળા ટીનો વગર ઊંચા બહુ સરસ ઇન્સ્ટન્ટ બની ગયા છે Khushboo Vora -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
પંચકુટી દાળ ઢોકળુ
#PARઆ ઢોકળા પાંચ દાળ મિક્સ કરીને મિક્સરમાં પીસીને બનાવેલા છે. જે ચા સાથે તેમજ ડીનરમાં જમવા સાથે સરસ લાગે છે. Jyoti Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD#દહીં વડાગરમીના દિવસોમાં દરેકને હેવી ખાવાનું ફાવતું નથી. એટલા માટે અલગ-અલગ ચાટ બનાવીને ખાવાની મજા આવે છે અને એમાં પણ જો દહીં વપરાતુ હોય તો જલસો પડી જાય. મેં આજે દહીં વડા બનાવ્યા છે. Jyoti Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
મિક્સદાલ વડા(Mix Dal Vada Recipe in Gujarati)
#Trend#week2#Happycooking#mixdal vada#cookpadguj#Cookpadind દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલું છે.તેથી આ રીતે મિક્સ દાળ વડા બનાવીને ઘર માં બધાં ને નવી રેસિપી પીરસો. Rashmi Adhvaryu -
-
મગની દાળ (mag dal recipe in Gujarati)
#goldenapern3#weak25#satvikહેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (3)