ખમણ (Khaman Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા નુ કુકર મા પાણી રેડી ગેસ પર ગરમ કરવા મુકો તેની પ્લેટ લો તેને તેલ લગાવી કુકર મા મુકી ધીમી ગેસ પર ગરમ કરવા મુકવી.
- 2
હવે એક વાટકી લોટ તપેલી મા લઇ લો તેમા તેમા મીઠું ખાંડ લીંબુના ફુલ નાખી પાણી નાખી બરાબર મિક્સ કરો ખાંડ ઓગળી ન જાય તે સુધી લોટ ને મિક્સ કરતા રહો
- 3
લોટ મા બરાબર મિક્સ થઇ જાય પછી સોડા ઇનો ને સાથે1 ચમચી તેલ લઈ લોટ મા મિક્સ કરો બરાબર ફીણવો..હવે ગરમ કરેલ પ્લેટ મા ખીરુ રેડવુ. કુકર ને ઢાકી દો 10/15 મીનીટ થવા દો હવે ગેસ બંધ કરો.
- 4
ઢાંકણ ખોલી પ્લેટ બહાર કાઢી લો હવે ચપ્પુ વડે કાપા પાડી લો હવે પેન મા વધાર માટે.તેલ ગરમ કરો એક વાટકી મા ખાંડ મા પાણી લઈ ખાંડ ઓગાળવી તેલ ગરમ થાય એટલે રાઈ મરચા ને પાણી મા ખાંડ ઓગાળી છે એ નાખી દો એક ઊભરો આવે એટલે ગેસ પર થી ઉતારી પ્લેટ મા રેડવુ.છેલ્લે ધાણા નાખી સર્વ કરીએ.
Similar Recipes
-
-
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
-
-
-
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Asahikasei Indiaરસ ઝરતા ખમણ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
-
નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
#cookpadindia#cooksnap#homemade#cookpadgujrati Keshma Raichura -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ના ફેમસ ખમણ,જે ઇન્સ્ટન્ટ બની જાય છે, ખુબજ ઓછી સામગ્રી અને તે પણ ઘરમાંથી જ મળી રહે ,ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170473
ટિપ્પણીઓ (13)