પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પરવળ
  2. ૧ નંગબટાકા
  3. ૧ ચમચીલાલ મરચુ
  4. વઘાર માટે તેલ
  5. ચપટી રાઈ
  6. ચપટીહિંગ
  7. ૧/૨ ચમચીહળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧/૨ ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરવળ ને ધોઈ સમારી લેવા બટાકા ને પણ સમારી લો

  2. 2

    પછી એક વાડકા માં તેલ મૂકી રાઈ મૂકો રાઈ થયી આવે પછી તેમાં હિંગ નાખવી પછી સમારેલું શાક નાખી બધા મસાલા નાખવા પછી બરાબર હલાવી શાક ને ઢાંકી ચડવા દો

  3. 3

    હવે થોડીવાર પછી જોઈ જોવો બટાકા ને પરવળ ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવું હવે તૈયાર છે પરવળ નું શાક

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes