પપૈયા ચિયા પુડિંગ (Papaya Chiya Pudding Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa

પપૈયા ચિયા પુડિંગ (Papaya Chiya Pudding Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપપૈયાના ટુકડા
  2. 1 ચમચીચીયા સીડ
  3. 5 થી 6 કાળી દ્રાક્ષ
  4. 1 ચમચીમધ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. 4 થી 5 પલાળેલી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીયા સીડ ને ગરમ પાણીમાં 1/2કલાક પલાળવા

  2. 2

    તેમાં પપૈયાના ટુકડા મધ લીંબુનો રસ ચાટ મસાલો પલાળેલી બદામ અને કાળી દ્રાક્ષ ઉમેરી મિક્સ કરવું

  3. 3

    ઠંડુ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarika delawala
પર

ટિપ્પણીઓ

Similar Recipes