વેજીટેબલ ડમ્પલીંગસ (Vegetable Dumplings Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#KSJ1
#week1
આ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. વેજીટેબલસ હોવાને લીધે હેલ્ઘી પણ છે.

વેજીટેબલ ડમ્પલીંગસ (Vegetable Dumplings Recipe In Gujarati)

#KSJ1
#week1
આ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. વેજીટેબલસ હોવાને લીધે હેલ્ઘી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 વ્યક્તી માટે
  1. 1બાઉલ બ્રેડનો ભૂકકો
  2. 3 નંગબાફેલા બટાકા
  3. 2 ચમચીઝીણા સમારેલા કોબીજ, કેપ્સીકમ, ગાજર
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીમરીનો ભૂકો
  6. 3 ચમચીરવો
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  10. 2 ચમચીમેંદા ની સ્લરી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બટાકા નો માવો, 3 ચમચી સુધારેલી કોબી, 3 ચમચી ગાજરનું ખમણ નાંખો.

  2. 2

    ત્યારબાદ તેમાં કેપ્સીકમ, લાલ મરચું પાઉડર ઉમેરો, આદુ લસણની પેસ્ટ, ચાટ મસાલો અને મીઠું સ્વાદનુસર નાખી મીક્સ કરો.

  3. 3

    તેમાં બાઇનડીગ માટે રવો અને બ્રેડનો ભૂકકો નાંખવો.

  4. 4

    બઘી સામગ્રી મીક્સ કરી રોલ વાળી મેંદાની સ્લરી મા બોળી બ્રેડના ભૂકકામા રગદોળી ધીમા તાપે તળી લો.

  5. 5

    તૈયાર છે આપણા ટેસ્ટી અને યમી વેજીટેબલ ડમ્પલીંગ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes