વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ધીમા ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દો ત્યારબાદ કડાઈમાં તેલ ઘી ગરમ મૂકી તેમાં રાઈ હિંગ લીલા મરચા લીમડાના પાન સતરાઈ પછી તેમાં કાજુ કિસમિસ વેજીટેબલ નાખી એક મિનિટ માટે હલાવી લો
- 2
ત્યારબાદ તેમાં રવો મીઠું નાખી ધીમા ગેસ પર રવાને આછા બદામી રંગનો શેકી લો. ત્યારબાદ તેમાં ખાંડ લીંબુનો રસ અને ગરમ પાણી નાખી હલાવતા રહો જ્યાં સુધી સપાટીથી છૂટું ન પડે ત્યાં સુધી થવા દો
- 3
તો હવે આપણો ટેસ્ટી ગરમાગરમ વેજીટેબલ ઉપમા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટમાં બનાવ્યો હતો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજીટેબલ મોગલાઈ સબ્જી (Vegetable Mughlai Sabji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ગોલ્ડન ટોમેટો ઓનિયન ઉપમા (Golden Tomato Onion Upma Recipe In Gujarati)
#શનિવારખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બીટરૂટ સેવૈયા ઉપમા (Beetroot Sevaiya Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
#GA4#week5ઉપમા બ્રેડનો રવા નો એમ અલગ અલગ રીતે બનાવી શકાય.જે બનવામાં સરળ અને ટેસ્ટી પણ છે.મોટા ભાગે સવારે નાસ્તા માં બનાવાય છે.કોકોનટ ચટણી સાથે અથવા દહીં સાથે સરસ લાગે છે.હું અહી રવાના ઉપમા ની રીત લાવી છું. Sheth Shraddha S💞R
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665186
ટિપ્પણીઓ