વેજીટેબલ રવાના ઈડલી#રવાપોહા

#રવાપોહા
આ ઈડલી જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે.
વેજીટેબલ રવાના ઈડલી#રવાપોહા
#રવાપોહા
આ ઈડલી જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં રવો લો. તેમા મીઠું, દહીં અને પાણી ઉમેરો અને હલાવી લો. આદુ મરચાની પેસ્ટ, ચાટ મસાલો નાખી હલાવી ૧૦ થી ૧૨ મિનિટ સુધી ઢાંકી દેવું.
- 2
બધા વેજીટેબલ સરસ ધોઈ ને ચોપર મા નાખી ઝીણા કાપી લો. ખીરું ને રેસ્ટ આપી યે અેટલે રવો થોડો ફુલી જાતે. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો. કાપેલા વેજીટેબલ ખીરામાં ઉમેરો અને મિક્ષ કરી લો.
- 3
ઈડલી ના કુકર મા પાણી નાખી ગરમ કરવા મુકો. ઈડલી ની થાળીમાં તેલ લગાવી લો. પાણી ગરમ થાય પછી તરત જ ખીરા મા ઈનો નાખી હલાવી ઈડલી થાળીમાં મૂકીને ઈડલી બનાવવા માટે મુકી દો ૫થી૭ મિનિટ માં ઈડલી બનીને તૈયાર થઈ જશે.ઉપર થી વઘાર કરી લો.
- 4
ગરમ ગરમ લીલી ચટણી કે ટામેટા સોસ જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ચીઝ ઈડલી
આ વાનગી ઝડપથી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે અને બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. #નોનઈન્ડિયન # પોસ્ટ ૫ Bhumika Parmar -
ઈટાલિયન રવા ડિસ્ક
આ વાનગી ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. વરસાદ ની સિઝન માટે બેસ્ટ છે. #રવાપોહા Bhumika Parmar -
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
મિક્ષ વેજીટેબલ હાડંવો#ગુજરાતી
હાડંવો એ ગુજરાત ની પ્રખ્યાત ડીસ છે. ગુજરાત મા વિવિધ પ્રકારના હાડંવા બનતા હોય છે. Bhumika Parmar -
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
બીટરૂટ ઈડલી
સવાર નો બ્રેકફાસ્ટ એટલે ઝડપથી બની જાય એવો ને સાથે હેલ્થી પણ હોવો જોઈએ તો આજે હું આપનાં માટે લાવી છું ઝડપથી બની જાય એવી બીટરૂટ ઈડલી ની હેલ્થી રેસીપી. Rupal Gandhi -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
ખારી ભાત
#કૂકરઆ ખારી ભાત ને મસાલા ભાત પણ કહે છે. અમારા કચ્છ મા ખારી ભાત કહે છે. જેમાં મનપસંદ શાકભાજી ઉમેરી કૂકર મા બનાવી લે છે અને જલ્દી પણ બની જાય છે. દહીં જોડે કે કઢી જોડે ખવાય છે. Bhumika Parmar -
ઈડલી ખીચડી
#ખીચડી અને બિરયાનીખીચડી અને બિરયાની તો રોજ ખાતા જ હોઈએ તો ચાલો આજે કંઈક જુદુ નવીન ટ્રાય કરીયે ઈડલી માંથી બનતી ઈડલી ખીચડી. Kajal Kotecha -
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
પૌવા હાંડવો(poha handvo recipe in gujrati)
#સ્નેકસઆ હાંડવો રેગ્યુલર હાંડવા કરતા ખુબ જ સરસ લાગે છે.ખુબ ઓછા તેલ મા તરત બની જતો આ નાસ્તો ખુબ હેલ્ધી છે. Mosmi Desai -
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
પીઝા ટ્વિસ્ટી
#કૂકરઆ ડીસ સુપ સાથે પીરસવામાં આવે છે અને સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.અને જયારે ખાઈએ તયારે પીઝા સોસ અને ચીઝ નો ટેસ્ટ એકદમ યમી લાગે છે.જનરલી ઓવન મા બને છે પરંતુ મે ઈડલી ના કૂકર મા બનાવી છે. Bhumika Parmar -
#રવાપોહા ... રવાપોહા ઉતપમ બગૅર
#રવાપોહાટેસ્ટી અને સરળ રેસિપી.. આ લંચબોક્સ માં પણ આપી શકાય.. Tejal Vijay Thakkar -
મિક્ષ વેજીટેબલ મુઠિયા #ગુજરાતી
આમ તો આપણે મેથી ના ,પાલક ના, દૂધી ના મુઠિયા બનાવતા જ હોઈએ પણ મેં આજે મિક્ષ વેજીટેબલ ના મુઠિયા બનાવ્યા છે. Bhumika Parmar -
ઉત્તપમ ઈડલી
# ડિનરઆ ઈડલી જલ્દી બની જાય છે બાળકોને લંન્ચબોક્સ પણ આપી શકાય છે. રાત્રે ડિનર મા પણ ખાઈ શકાય છે.. બધા જ ને ભાવે છે. ઓલ ટાઈમ ફેવરીટ.lina vasant
-
ચટપટી ઈડલી(chtpati idli recipe in Gujarati)
#સાઉથઈડલી કયારેક જો વધે તો તને આ કંઇક અલગ રીતે બનાવી ને સવૅ કરી શકાય... આ રીતે ઈડલી સ્વાદ મા બહુજ સરસ લાગે છે. Pinky Jesani -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
-
રસવાળા બટાકા
#કૂકરઘરે કોઈ મહેમાન અચાનક આવે અને ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે રસવાળા બટાકા નુ શાક જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે. Bhumika Parmar -
લેમન કોરીએન્ડર સુપ
#સ્ટાર્ટસુપ એક એવી ડીસ છે કે ગમે ત્યારે પી શકાય છે. ચાઈનીઝ સુપ તો બધા પીતા જ હોય છે પરંતુ મે આજે લેમન કોરીએન્ડર સુપ બનાવ્યું છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે. Bhumika Parmar -
ઈડલી
#SFC#સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈડલી નાં પ્રીમેક્સ માંથી બનાવેલી આ ઈડલી ખુબ જલદી બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia
More Recipes
ટિપ્પણીઓ