ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ બાફેલા બટાકા
  2. 1 કપતપકીર નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 2 ચમચીલીલા નાળીયેરનું છીણ
  5. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીતલ
  7. 1 ચમચીકાજુ અને કિશમિશ
  8. તેલ તળવા માટે
  9. 2 ચમચીશેકેલી શીંગ નો ભૂકો
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં મીઠું અને તપકીર નો લોટ મિક્સ કરો

  2. 2

    લીલા નાળિયેરના છીણને આદું-મરચાં મીઠું લીંબુનો રસ ખાંડ તલ અને શીંગ નો ભૂકો ઉમેરી મિક્સ કરો

  3. 3

    કાજુ અને કિશમિશ ના ટુકડા કરી ઉમેરો

  4. 4

    બટાકા નું મિશ્રણ લઇ વચ્ચે તૈયાર કરેલો મસાલો ભરી ગોળા વાળો

  5. 5

    તેને તપકીર ના લોટ માં રગદોરવું

  6. 6

    તેલ ગરમ કરી તેમાં ક્રિસ્પી તળી લેવા

  7. 7

    ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Veena Mehta
Veena Mehta @Veena_28
પર

ટિપ્પણીઓ

Similar Recipes