બીટ બોલ્સ (Beetroot Balls Recipe In Gujarati)

POOJA kathiriya @Prashit_0128
સ્પેશિયલ વ્યકિત માટે કંઇક નવું બનાવીએ....
બીટ બોલ્સ (Beetroot Balls Recipe In Gujarati)
સ્પેશિયલ વ્યકિત માટે કંઇક નવું બનાવીએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ની છાલ કાઢીને તેનું છીણ બનાવો.
- 2
એક કડાઈ માં ઘી 2 ચમચી ઉમેરી ગરમ કરો. ત્યારબાદ તેમાં છીણેલું બીટ ઉમેરો.
- 3
બીટ નો રસ બળી જઈ ત્યાં સુધી સેકો.
ત્યારબાદ તેમાં દૂધની મલાઈ અથવા દૂધ ઉમેરો.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી એકરસ થઈ ત્યાં સુધી ચલાવો. - 4
મિશ્રણ ઠંડુ પડે પછી તેના બોલ્સ વાળી લો અને તેની ઉપર કોપરા નું છીણ નાખીને ગાર્નિશ કરો.
- 5
તૈયાર છે બીટ બોલ્સ......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે. Vrunda Shashi Mavadiya -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
-
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
-
બીટ નો હલાવો
#ઇબુક૧#૨૬શિયાળા માં બીટ બહુ મળે જેનો હલાવો ખૂબ જલદી બને ને સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક માટે આજે બીટ નો હલાવો ઇ બુક માટે હું શેર કરું છું Namrataba Parmar -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#વિન્ટર સ્પેશીયલ રેસીપી#cookpad Gujaratiબીટ ના ઉપયોગ રાયતા,સલાડ ,ભાખરી ,પરાઠા અને ખીર બનાવા મા ઉપયોગ કરીયે છે, અનેક પોષ્ટિક ગુણો થી ભરપુર બીટ લાલ રક્ત કણ વધારવા મા , રક્ત શુદ્ઘિ કરે છે ,મે બીટ ના હલવા બનાયા છે નાના ,મોટા દરેક ઊમ્ર ના વ્યકિત ખઈ શકે છે. Saroj Shah -
-
-
બીટ ની બરફી (Beet Barfi Recipe In Gujarati)
#GA4#Week5#Beet હિમોગ્લોબીન વધારવા માટે બીટ ખુબજ ફાયદાકારક છે. Bhavita Mukeshbhai Solanki -
-
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
બીટ રૂટ ઠંડાઈ રસમલાઈ(beetroot thandai rasmalai in Gujaratri)
#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 7 Riddhi Ankit Kamani -
-
-
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
-
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16180801
ટિપ્પણીઓ