ફરાળી પાપડ (Farali Papad Recipe In Gujarati)

Hema Parmar
Hema Parmar @Hema_Parmar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 કિલોબટાકા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 8 થી 10 સુકા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને બાફી તેને ખમણી માવો તૈયાર કરવો

  2. 2

    તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લાલ સુકા મરચા ને ક્રશ કરી ઉમેરી મિક્સ કરવું

  3. 3

    તેના લુઆ બનાવી તેમાંથી પાપડ તૈયાર કરવા

  4. 4

    પાપડને તડકે સૂકવી લેવા બરાબર સુકાઈ જાય એટલે ડબ્બામાં સ્ટોર કરવા

  5. 5

    પાપડ ને આખું વરસ સાચવી શકાય છે

  6. 6

    તળીને કે શેકીને ઉપયોગમાં લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Parmar
Hema Parmar @Hema_Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes