ફરાળી બટાકા ના પાપડ (Farali Bataka Papad Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ફરાળી બટાકા ના પાપડ (Farali Bataka Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા પાણી સાથે બટાકા ને બાફી લેવાના અને ઠંડા કરી ને છીણી થી મેશ કરી લેવાના જેથી ગઠ્ઠા ના રહે.
- 2
મેશ કરેલા બટાકા મા રેડ ચીલી ફલેકસ,મીઠું,જીરુ નાખી ને મિક્સ કરી ને નાના ગોલા બનાવી લેવાના
- 3
આડણી ઉપર પ્લાસ્ટિક શીટ મુકી ને વચચે બટાકા ના મિશ્રણ ના ગોલા મુકી થાબી ને ગોળ સ્પ્રેડ કરી ને પાપડ જેવુ પાતળા બનાવી ને તાપ મા સુકવી દેવુ..અથવા પાપડ બનાવાની મશીન મા મુકી ને પ્રેસ કરી ને પાપડ બનાવી લેવુ..આ રીતે બધા પાપડ બનાવી,તાપ મા સુકાવી ને એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી લેવુ જયારે ખાવુ હોય ગરમ તેલ મા તળી લેવુ.તૈયાર છે ઉનાણા ના તાપ મા બનતી બટાકા ના ફરાળી પાપડ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah -
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
-
-
ગાજર ના હલવા (Carrot Halwa Recipe In Guajarati)
#સ્વીટ ડીશ# ફરાળી ,શિવરાત્રી સ્પેશીયલ#કુકપેડ ગુજરાતી#કુકપેડ ઈન્ડિયા Saroj Shah -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
બટાકા ની સેવ (Bataka Sev Recipe In Gujarati)
હોમમેડ#આખુ વર્ષ સ્ટોર કરી શકાય જયારે પણ ખાવુ હોય ગરમ તેલ મા તળી લેવાય,લંચ,ડીનર, નાસ્તા મા સાઇડ ડીશ તરીકે પીરસી શકાય. Saroj Shah -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
બટાકા ની ફરાળી કઢી (Bataka Farali Kadhi Recipe In Gujarati)
#SJR #SFR ફરાળી કઢી પીવા ની મજા આવે આજ મેં બનાવી. Harsha Gohil -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#FDS#mansoon recipe#all favourote bhajiya Saroj Shah -
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજે અગિયાર છે તો ચા સાથે નાસ્તા માં ફરાળી ચેવડો બનાવ્યો છે.બટેટાનું છીણ કે સડી આખા વર્ષ માટે બનાવી રાખ્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
હોમમેડ બટાકા વેફર (Homemade Bataka Wafer Recipe In Gujarati)
#કુકપેડ ગુજરાતી#કુકપેડ ઈન્ડિયા Sneha Patel -
સિન્ઘોડા ના અથાણુ
પ્રયાગ,બનારસ ,ઈલાહાબાદ ,ઊતરપ્રદેશ મા વિન્ટર મા બનતુ સિન્ઘાડે કા આચાર..આખા વર્ષ સ્ટોર કરી શકાય છે... Saroj Shah -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા ની વેર્ફર
#સુપર સમર મીલ્સ#સુકવણી# કુકપેડ ગુજરાતી. હોલી પછી માર્ય મા નવા બટાકા માર્કેટ મા આવી જાય છે અને અપ્રેલ મે મા સૂરજ ના ખુબ સારા તાપ પડે છે ,લોગો વિવિધ રીતે બટાકા ને બેફર્સ,પાપડ,ફ્રેચંફ્રાઈ બનાવી ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે ,મે બટાકા ની બેફર્સ બનાવી ને સુકવણી કરી છે.. Saroj Shah -
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
બટાકાની વેફરને એક વાર સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ આવી હોય ત્યારે તેને તેલ ગરમ કરીને તળી લો. તમે ફરાળમાં ઉપયોગ કરી શકાય છે. તને તમે ડબ્બામાં વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. Priti Shah -
કીચન કીગં મસાલા (16 મસાલા ના મિશ્રણ) ટેસ્ટ મેકર
#કુકપેડ ગુજરાતી#મસાલા સ્પેશીયલ#ટેસ્ટ મેકર#સુપર સમર સ્ટોર મસાલા#ગરમ મસાલા. ઉનાણા ના તાપ મા મસાલા ને સુકવી ,ગ્રાઈન્ડ કરી ને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે, પંજાબી,ગ્રેવી વાલી ,દરેક શાક ના સ્વાદ અને રંગત વધારી દે છે , શાક બની ગયા પછી છેલ્લે ગરમ મસાલા નાખી ને ઉતારી લેવો ,બસ ચપટી ,1/4ચમચી કે 1/2ચમચી (શાક ની માત્રા પ્રમાણે) નાખવા થી શાક લજબાબ ,અને સ્વાદિષ્ટ બને છે ,જરુર થી ટ્રાય કરજો Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16193232
ટિપ્પણીઓ (3)