રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પાણી મૂકી બાફી લેવા.બફાઈ જાય એટલે તેમાં દૂધ,ખાંડ,મલાઇ,ડ્રાય ફ્રૂટ્સ,ઘી અને ઇલાયચી નાખી થોડી વર ઉકળવા દેવી ઠંડી પડે એટલે ફ્રીઝ માં મૂકી દેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#AM2#ricereceip ચૈત્ર માસમાં શુકલ પક્ષ માં નવરાત્રી આવતી હોય છે, ચૈત્ર માસમાં અલોણા વ્રત પણ બહેનો કરતી હોય છે, ત્યારે આ રજવાડી ખીર બનાવી લેજો, બહુ મજા આવશે અને એનર્જી પણ રહેશે. Bhavnaben Adhiya -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#RB1#Rajwadi kheer#આજે ચૈત્રી માસ ની રામનવમી છે મે કુમારિકા પુજન કરી ને ખીર ના ભોગ બનાવી ને ભોજન કરાયુ છે અને મારી grand daughter મિષ્ટી અને આધ્યા ને ડેડીકેટ કરુ છુ.. Saroj Shah -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
-
-
-
-
-
-
-
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
-
ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#week13 મખનાં કમળ ના ફૂલ માંથી બને છે.ફરાળ માં લેવાય છે...તેમાં Nutrition ભરપુર હોય છે.....યમ્મી લાગે છે.... Dhara Jani -
-
સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
#ChooseToCookઆ મારી મનગમતી અને ઘર નાં બધા જ સભ્યો ની પસંદગી ની રે સી પી છે. મારી મમ્મી પાસેથી શીખી છું. જલ્દી થી બની જાય છે સમય ઓછો બગડે અને ઓછા બજેટ માં થયી જાય. Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
ખીર શોટ્સ (Kheer Shots Recipe In Gujarati)
#ATW2#TheChefStoryઘર માં પૂજા હોય અને બધા ને થોડો થોડો જ પ્રસાદ આપવાનો હોય અને પ્રસાદ માં ખીર હોય તો નોર્મલી ચમચી વાટકી થી બધા ને આપતા હોયે આપણે પણ હાથ માં આપીયે એના કરતા હવે નવો ટ્રેન્ડ ફોલ્લૉ કરીયે તો શોટ્સ ના ગ્લાસ માં ખીર નો પ્રસાદ આપી ને કઈંક સારી રીતે વહેંચી શકાય છે. મેં પણ મારા ઘરે કરેલી એક નાની પૂજા થયા બાદ બધા ને એમાં ખીર નો પ્રસાદ આપેલો. Bansi Thaker -
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16185752
ટિપ્પણીઓ (2)