ચીઝી બ્રેડ રોલ (Cheesy Bread Roll Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
ચીઝી બ્રેડ રોલ (Cheesy Bread Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો, તેમાં મીઠું, ઓરેગાનો, તીખા પાઉડર, બટાકા નો માવો ઉમેરી પૂરણ તૈયાર કરો.
- 2
બ્રેડ ની સ્લાઈસ ની કીનારી કાઢી સહેજ વણી લો. પછી તેમાં ચટણી લગાવી બટાકા નું પૂરણ ભરી ઉપર ચીઝ ખમણી બરાબર રોલ વાળી લોઢી પર તેલ અથવા બટર લગાવી ધીમાં તપે શેકી લો. તો તૈયાર છે ચીઝી બ્રેડ રોલ. સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૩આ મારી પ્રિય વાનગી છે. અને નૂડલ્સ 🍜 કે સ્પગેટી સાથે એનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આ બ્રેડ ઉપર હું ડુંગળી અને કાપેલા લીલાં મરચાં નાખીને ઓવનમાં બે ક કરું છું. મેં આ બ્રેડ નીઓ પોલીટન પીઝા રેસ્ટોરાંમાં ખાધા બાદ ઘરે પ્રયત્ન કર્યો છે અને પરફેક્ટ બન્યા છે. Urmi Desai -
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai -
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
-
-
-
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
-
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week4ગ્રાલિક બ્રેડ નામ પડતા જ ખાવાનું મન થઈ જાય.નાના મોટા બધા ને ભાવે અને ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.આ ઘણી રીતે બને છે.મેં બ્રેડ સ્લાઈસ માં બનાવી છે.જે તમને જરૂર પસંદ આવશે. Sheth Shraddha S💞R -
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
-
-
-
-
ચીઝી સ્લાઈસ (Cheesy Slice Recipe In Gujarati)
#CDY આજે ચિલ્ડ્રન્સ ડે..આમ તો બધા ના ઘર માં લગભગ બાળકો ને ભાવતું જ બનાવવા માં આવે છે. ચીઝ નું નામ આવતા જ નાના મોટા સૌ ના મોં માં પાણી આવી જાય છે.ચીઝ ખાસ તો નાના બાળકો ને ખૂબ ભાવે છે મેં આજે મારા દીકરા અને મને બંને ને ભાવતી ચીઝી સ્લાઈસ બનાવી છે. ઇન્સ્ટન્ટ બની જતી આ સ્લાઈસ બધા ને ખૂબ ભાવે છે..ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.. Aanal Avashiya Chhaya -
-
ચીઝી ગાલૅિક બ્રેડ સ્ટીક્સ (Cheesy Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24 Monali Dattani -
-
બ્રેડ રોલ (Bread Roll Recipe In Gujarati)
#sb ફટાફટ બને અને સ્વાદ મા ખુબ જે ટેસ્ટી બ્રેડ રોલ..... priyanka chandrawadia -
-
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16188289
ટિપ્પણીઓ (6)