મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)

અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે.
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી મકાઈ પૌવા, જાડા પૌવા અને શીંગદાણા તળી લેવા.
- 2
હવે એક પેનમાં ૧ ચમચો તેલ લઈ હળદર,સફેદ તલ, તમાલપત્ર,આખા મરચા,કાજુ અને કિસમિસ આ બધું નાખી સાંતળવું. તૈયાર કરેલ વઘારને તળીને મિક્સ કરેલી વસ્તુ પર રેડવું. તેના પર મીઠું, પીસેલી ખાંડ અને વરિયાળી પાઉડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરવું. ઝટપટ બની ગયો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચેવડો(Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીસ્પેશિયલ#પોસ્ટ3પૌઆ નો ચેવડોગુજરાતી ઓ ના ઘર માં આમ તો ચેવડો બનતો જ હોય છે. પરંતુ દિવાલી ના નાસ્તા ચેવડા વગર અધૂરા લાગે. પણ મારાં રાજકોટ ના ચેવડા ની વાત જ નિરાળી છે.રાજકોટ નો પૌઆ નો ચેવડો જગવિખ્યાત છે. જે બહારગામ પાર્સલ થાય છે. રાજકોટ માં જે પણ મહેમાન તરીકે આવે છે તે પણ પૌઆ ચેવડા ના પાર્સલ લઈ જાય છે. જો તમારે પણ આ ચેવડો બનાવવો હોય તો એકવાર જરૂર થી રેસિપી વાંચશો. જેની લિંક ઉપર આપેલી છે. Jigna Shukla -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
પૌઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
ચેવડો અલગ અલગ બનતો હોય છે મે જાડા પૌઆ નો ચેવડો બનાવીયો . Harsha Gohil -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
-
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#DFTદિવાળીનાં નાસ્તામાં બનાવ્યો છે. એમ પણ વર્ષમાં ઘણી વાર ડબામાં લઈ જવા બનાઉં.. ખાબ જ સરસ લાગતો ચેવડો. Dr. Pushpa Dixit -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#childhood#cookpadindia#cookpadgujaratiઅમે નાના હતા ત્યારથી મમ્મી રેગ્યુલર મકાઈનો ચેવડો બનાવતા.આજે પણ તે એટલો જ સરસ બનાવે છે. મેં પણ તેની રેસિપી ફોલો કરીને મકાઈનો ચેવડો બનાવ્યો છે. Unnati Desai -
ડ્રાયફ્રુટ ચેવડો (Dryfruit Chevado Recipe In Gujarati)
#SJRબજારમાં તો વિવિધ જાતના નમકીન મળતા જ હોય છે પરંતુ જ્યારે આપણે ઘરે ચેવડો બનાવીએ તો એનો સ્વાદ અને સ્વાસ્થય બંને જળવાઈ છે Pinal Patel -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
આ ખાવામાં ટેસ્ટી લાગે છે દિવાળી ના નાસ્તામાં પણ યુઝ થાય છે મારી મમ્મી પાસેથી હું બનાવતા શીખી છું Meghna Shah -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો નાના બાળકો નો મનપસંદ હોય છે જે આજ મેં બનવ્યો. Harsha Gohil -
-
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
ડ્રાયફ્રૂટ ચેવડો (Dryfruit Chevdo Recipe In Gujarati)
#RC1ડા્યફ્ૂટ ચેવડો એ સાવ સરળ અને હેલધી નાસ્તો છે.ચેવડા બધા ને ભાવતા હોય છે. ગુજરાતી નાસ્તા ની ફેમસ ડીશ એટલે ચા અને ચેવડો. ચેવડા વિવિધ પ્ કાર ના બને છે. મે અહીં નાયલોન પોોવા નો સોંતરેલો ચેવડો બનાવ્યો છે. mrunali thaker vayeda -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
ચેવડો બધા અલગ અલગ રીતે બનાવે છેમે પૌઆ નો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેચેવડો માટે પૌઆ અલગ આવે છે એ લેવા#DIWALI2021 chef Nidhi Bole -
લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)
#આલુ આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે.. Megha Desai
More Recipes
ટિપ્પણીઓ