પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું અને તેલનું મોણ ઉમેરી લોટ બાંધવો
- 2
પનીરને ખમણી લઈ તેના સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર ગાજરનું છીણ ચીઝ છીણી લેવું
- 3
લોટમાંથી લૂઓ લઈ પરોઠા ની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી પરોઠા બનાવવું
- 4
તવી ગરમ કરી બંને બાજુ તેલ મૂકી બરાબર શેકી લેવો
- 5
ચટણી કે દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
-
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
-
-
-
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
-
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
-
પનીર વેજીટેબલ પરાઠા (Paneer Vegetable Paratha Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ & ડિનરઆજે સૂરત નાં famous and unique એવા સ્ટ્રીટ ફુડમાં મળતા રાજા-રાની પરાઠા ડિનર માં બનાવ્યા.શિયાળામાં ગરમાગરમ અને સ્પાઈસી વાનગીઓ ખાવાની મજા પડે અને વડી, લીલા શાકભાજી નો ઉપયોગ પણ કરી શકાય.અહીં મે healthy version બનાવવા ઘઉં નો લોટ લીધો છે પરંતુ ત્યાં મેંદો, ચણાનો લોટ અને સોજી નો ઉપયોગ કરાય છે જેથી પરાઠા ક્રીસ્પી અને ખસ્તા બને. આ પરાઠા ખાઈને તમે પીઝા પણ ભૂલી જશો. તો જરૂર ટ્રાય કરશો🥰 Dr. Pushpa Dixit -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
-
ચીઝ પનીર બટર પરોઠા.(Cheese paneer butter Paratha recipe in Gujarati
આ પરોઠા જલ્દી અને પૌષ્ટિક છે. નાના છોકરાઓને ખુબ જ ભાવશે .#GA4#week17 Pinky bhuptani -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16192688
ટિપ્પણીઓ