લસણિયો ગવાર (Lasaniyo Gavar Recipe In Gujarati)

Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગવાર
  2. 2 ચમચીલસણની ચટણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગવાર મીઠું અને હળદર નાંખી બાફી લેવું

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી લસણની ચટણી થી વઘાર કરી બાફેલો ગવાર ઉમેરવો

  3. 3

    અનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    ખુબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
પર

ટિપ્પણીઓ

Similar Recipes