રાંધવાની સૂચનાઓ
- 1
ગવાર ને બરાબર ધોઈ સમારી લો. એક કૂકર માં સમારેલી ગવાર અને બટાકા મૂકી થોડું પાણી ઉમેરી બાફી લો.
- 2
લસણ માં બધા સૂકા મસાલા ઉમેરી ખાયણી માં પીસી ને પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં અજમો નાખી એમાં બનાવેલ લસણ ની પેસ્ટ સાંતળો. થોડું પાણી ઉમેરી ફરી સાંતળો. તેલ છૂટું પડે એટલે ફેંટેલું દહીં ઉમેરી સાંતળો.
- 3
સ્વાદ અનુસાર મીઠું નાખી એમાં બાફેલી ગવાર અને બટાકા ના ટુકડા નાખી મિક્સ કરો અને ઢાંકીને થોડી વાર કુક કરો. કોથમીર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે. Neeru Thakkar -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5 આજે મેં ગવારનું શાક બનાવ્યું છે ટેસ્ટમાં ખુબ જ સરસ અને ઝડપથી બની જાય છે Chandni Dave -
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#week4 kashmira Parekh -
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
-
-
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
-
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવારશીંગ ને 'ગુવાર' 'ગુવાર ફળી' પણ કહેવામાં આવે છે.ગવારશીંગ ને અંગ્રેજીમાં cluster beans કહેવાય છે. ગવાર શીંગ નું ઉત્પાદન ભારતના વિવિધ ક્ષેત્રોમાં થાય છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ગવારશીંગના કુણા પાનનું પણ શાક બને છે અને તે રતાંધળાપણું દૂર કરે છે. ગવાર આયર્નનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. હાડકા મજબૂત બનાવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવારસીંગ ઉત્તમ છે. Neeru Thakkar -
-
-
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16194266
ટિપ્પણીઓ (2)