છત્તીસગઢની સ્ટીમ બફૌરી

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
#CRC
#Chhattisgarhrecipe
#RB4
#week4
#My_recipe_Ebook
બફોરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. સ્ટીમ બફોરી બહુ જ હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. અને ખુબ જ જલ્દી થી બની જાય છે.
છત્તીસગઢની સ્ટીમ બફૌરી
#CRC
#Chhattisgarhrecipe
#RB4
#week4
#My_recipe_Ebook
બફોરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. સ્ટીમ બફોરી બહુ જ હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. અને ખુબ જ જલ્દી થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ ચણાની દાળ ને ધોઈ 4 થી 5 કલાક પાણી માં પલાળી રાખો. 5 કલાક પછી દાળ માંથી પાણી કાઢી મિક્સર જારમાં માં નાખી ક્રશ કરી લો. પછી ક્રશ કરેલી દાળ ને બાઉલમાં નાખી તેમાં બધા નાખી બરાબર મિક્સ કરો.
- 2
હવે ઈડલી ના કુકરને ગરમ કરવા મૂકો. પછી ઈડલી ની ટ્રે ને તેલ થી ગ્રીસ કરી તેમાં મિશ્રણ નાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે સ્ટીમ કરો.
- 3
હવે બફોરી તૈયાર થઈ ગઈ છે તેને પ્લેટમાં કાઢી વઘાર કરી ગરમા ગરમ સર્વ કરો.
- 4
Similar Recipes
-
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ નો પ્રખ્યાત નાસ્તો..આ વાનગી ને બાફી ને બનાવવામાં આવે છેએટલે એને બફૌરી નામ આપવામાં આવ્યું છે. Sangita Vyas -
છત્તીસગઢની સ્ટીમ બફૌરી (Chhattisgarhi Steamed Bafauri Recipe in
#CRC#છત્તીસગઢ_સ્પેશિયલ#Cookpadgujarati બફૌરી એ ઉકાળેલા દાળ ના વડા છે, જે ઉત્તર ભારતીય રાજ્યો બિહાર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાંથી એક આરોગ્યપ્રદ નાસ્તો છે. ચણાની દાળ એ મોટાભાગે વપરાતી દાળ છે અને આ તેને વેગન, શૂન્ય તેલ નાસ્તો બનાવે છે. સ્ટીમડ બફૌરી એ ભારતના છત્તીસગઢ રાજ્યનો એક સ્વસ્થ નાસ્તો અથવા આરોગ્યપ્રદ નાસ્તો રેસીપી છે, જે ચણાની દાળ સાથે બનાવવામાં આવે છે, જે લસણ, આદુ, લીલા મરચાં, ડુંગળી વગેરે સાથે સ્વાદમાં બનાવવામાં આવે છે. તે શૂન્ય-તેલ રેસીપી છે અને તેથી તે એક આહાર રેસીપી છે. તે બાળકો માટે આરોગ્યપ્રદ રેસીપી પણ છે, જે તેમના ટિફિન માટે પેક કરી શકાય છે. મને આને સાંજના નાસ્તા તરીકે ચાના કપ સાથે સર્વ કરવું ગમે છે. Daxa Parmar -
ચીઝ આચારી સ્ટીમ ઢોકળા
સ્ટીમ વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે ઢોકળા. તો આજે થોડાં ટ્વીસ્ટ સાથે મે બનાવ્યા છે ચીઝ આચારી સ્ટીમ ઢોકળા.#૩વિકમીલચેલેન્જ#વિક૩#સ્ટીમ#Cookpadindia Rinkal Tanna -
બફૌરી
#gujjuskitchen#તકનીકBafauri ( બફૌરી) ( steamed)બફૌરી છત્તીશગઢ ની હેલ્થી સ્નેક છે. જે ત્યાં ના તહેવારમાં કે પ્રસંગોપાત બનાવવામાં આવે છે. આ ખુબજ લાઇટ રેસીપી છે અને સ્ટીમેડ હોવાથી એમના તત્વો જળવાઈ રહે છે અને હેલ્થી રહે છે. Hiral Pandya Shukla -
-
બફૌરી ભાજી
#goldenapron2બફૌરી છત્તીસગઢ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. આ એક હેલ્થી વાનગી છે. આજે મેં એને પાવભાજી નો ટ્વિસ્ટ આપ્યો છે. ઘરે ગેસ્ટ આવે તો જલ્દી ,હેલ્થી બનતી વાનગી છે. Kripa Shah -
બફૌરી
#CRC#છતીસગઢ રેસીપીઆ રેસીપી મેં આજે પહેલી જ વાર ટ્રાય કરી છે પણ બધા ને બહુ જ ભાવ્યું.. Arpita Shah -
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_રેસિપી#cookpadgujarati ફરા એ એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ ફરા Leftover રાઈસ, ચોખાના લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ રેસીપી એકદમ ઓછા તેલમાંથી બનતી આ એક ખૂબ જ હેલ્થી અને સ્વાદિસ્ટ રેસીપી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ફરા નો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે. Daxa Parmar -
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRC આ વાનગી છત્તીસગઢ રાજ્ય ની પ્રખ્યાત અને ખૂબ પસંદ કરવામાં આવતી રેસીપી છે..પલાળેલી ચણા ની દાળ ને વાટીને મસાલા કરી પારંપરિક રીતે બાફીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
બફોરી સ્ટીમ(Bafouri steamed bangali dish recipe in Gujarati)
#વેસ્ટ#વિકમિલ૩#પોસ્ટ૧#સ્ટીમ છતીસગઢ ની સ્પેશિયલ ક્યુઝીન છે. Avani Suba -
-
ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)
#WK5#week5 ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Payal Sachanandani (payal's kitchen) -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
મિક્સ દાળ ના સ્વીટ કોર્ન હાંડવો અપ્પે
#ટીટાઈમ#પોસ્ટ7 હાંડવો અને અપ્પે બધાં નું ફેવરેટ ફૂડ છે. એ બંનેને કમ્બાઇન કરીને આજે મેં હાંડવો અપે બનાવ્યું છે. હા બનાવવામાં મિક્સ દાળ નો ઉપયોગ કર્યો છે અને એના કારણે હેલ્થ બની ગયું છે. Khyati Dhaval Chauhan -
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
છત્તીસગઢ ની સ્ટિમ બફૌરી (Chhattisgarh ni steem bafauri recipe in Gujarati)
#વેસ્ટભારત દેશ એક એવો દેશ છે જ્યાં અલગ અલગ ભાષા, પહેરવેશ,ભોજન વગેરે માં વિવિધતા જોવા મળે છે.બધા રાજ્યની આગવી ઓળખ છે.છત્તીસગઢ માં બફૌરી ખૂબ જ પ્રખ્યાત છે જે નાશ્તા માં ખવાય છે અને રાઈ નું તેલ કે તલ નું તેલ નાખી ને ખાઈ છે. Bhumika Parmar -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
-
નીર ઢોસા(Neer Dosa Recipe in Gujarati)
#GA4#WEEk3ખુબ જ હેલ્થી, સ્વાદિષ્ટ અને જલ્દી બનતી વાનગીDipa K
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ઢોકળા પરિવારની ભાવતી વાનગી છે. સ્ટીમ થી તૈયાર થાય છે.એટલે હેલ્ધી છે. વગાર કરો એટલે ચાર ચાંદ લાગી જાય. Aruna Bhanusali -
ફરાળી સ્ટીમ મોમોઝ (farari steam momos)
#સ્નેક્સઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
વાટીદાળ ના મીઠા ખમણ
#RB8નવસારી માં વાટી દાળના ખમણ લસણ અને ખાંડવાળા મળે છે જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે મેં એ ખમણ બનાવ્યા છે Kalpana Mavani -
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Post3#Steamdhoklaફેમસ ડાયલોગ છે, "तूम गुजराती लोग इतने क्यूट होते हो मगर तुम्हारा खाना इतना खतरनाक क्यूं होता है !!"ढोकला, हांडवा,फाफडा, गांठीया...😂😂😎🤗😇 ગરવા ગુજરાત ની ઓળખ એટલે આપણા ઘર ઘર માં બનતા ઢોકળા. એટલે જ મેં નામ આપ્યું છે ગુજ્જુ ID. આપણા આ ઢોકળા પૂરી દુનિયા માં બહુ જ પ્રખ્યાત છે. મેં આજે બનાવ્યા સ્ટીમ ઢોકળા. Bansi Thaker -
સ્ટીમ બફોરી (Stim Bafori Recipe in Gujarati)
આ છત્રીસ ગઢ ની સવાર નાં નાસ્તા માં ખવાતી હેલ્થ માટે ખૂબ જ સરસ વાનગી છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205459
ટિપ્પણીઓ (10)