અખાત્રીજ સ્પે. ગરમાળુ

Deepti Pandya
Deepti Pandya @Deepti123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉંનો કરકરો લોટ
  2. ૧૦૦ ગ્રામ ગોળ
  3. ચમચા ઘી
  4. કાજુ, બદામ, કીસમીસ, ટોપરાનું ખમણ, વરીયાળી
  5. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં તેમાં ઘઉં નો લોટ શેકો. શેકાઈ જાય એટલે તેમાં ગોળ વાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં બધા સૂકામેવા અને ટોપરાનું ખમણ મીક્સ કરો. ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

ટિપ્પણીઓ

Similar Recipes