કાટલું (Katlu Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી નાખી કરી તેમાં ચણાનો લોટ શેકી લો અને પછી એમાં ઘઉંનો લોટ શેકી લાલ રંગ આવે ત્યારે એમા ચણાનો લોટ મીક્સ કરો અને એમાં થોડું ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો પછી એમાં ગુંદર કોપરા નું ખમણ ગોળ બદામ કાજુ કાટલું પાઉડર બધું બરાબર મિક્સ કરો અને એક થાળીમાં ઘી લગાવી પાથરવું અને ચોરસ પીસ કરી લો
Similar Recipes
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે... Jalpa Darshan Thakkar -
-
-
-
-
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
કાચું કાટલું(Katlu recipe in Gujarati)
#MW1શીયાળા માટે આ એક ખૂબજ ઈઝી વસાણૂ છે. લેડીઝ ને કમર નો દૂખાવો કોમન હોય છે, આ કાચા કાટલા થી એ દૂખાવામા ઘણો ફર્ક પડે છે. આ કાચૂ કાટલૂ લેડીઝ માટે એક બુસ્ટર ડોઝ છે. Bhumi Rathod Ramani -
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15839595
ટિપ્પણીઓ