મસાલા ભાખરી (Masala Bhakhri Recipe In Gujarati)

Shruti Vaghela
Shruti Vaghela @vshruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપભાખરી નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧/૨ ચમચી હળદર
  4. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  5. ૧/૨ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચીતલ
  7. ૧ ચમચીઅજમો
  8. ૧ ચમચીજીરૂ
  9. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી ના લોટ માં મીઠું અને બધા મસાલા ઉમેરવા

  2. 2

    અજમો અને જીરુ મેરી જરૂર મુજબ પાણી લઈ કઠણ લોટ બાંધવો

  3. 3

    તેમાંથી ભાખરી વણી તવી પર તેલ મૂકી ધીમા તાપે કડક શેકવી

  4. 4

    ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Vaghela
Shruti Vaghela @vshruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes