મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)

Meet Delvadiya
Meet Delvadiya @cook_25153084
RAJKOT, GUJRAT

ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે....

મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)

ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપભાખરી નો કરકરો લોટ
  2. ૧ ટી સ્પૂનજીરું
  3. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  4. ૧ ટી સ્પૂનમીઠું
  5. ૧ ટેબલ સ્પૂનતલ
  6. ૧ ટી સ્પૂનવરિયાળી
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટેબલ સ્પૂનતેલ
  9. ૧ ટી સ્પૂનચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાખરી નો લોટ ને બધા મસાલા ને એક વાસણ માં લઇ લો......

  2. 2

    પછી એમાં ૧ ટેબલ ચમચી ઓઇલ નાખી ને બધું મિક્સ કરી લો.... પછી પાણી નાખી ને લોટ બાંધી લો...લોટ થોડો કડક રાખવો એટલે ભાખરી ક્રિસ્પી થશે...

  3. 3

    હવે ફોટો માં બતાવ્યાં પ્રમાણે નો લોટ નો લુવો લઈ લો

  4. 4

    હવે રેગ્યુલર કરતા થોડીક જાડી ભાખરી વણી લ્યો...

  5. 5

    હવે તાવડી માં ફોટો માં બતાવ્યા પ્રમાણે એક સાઈડ થોડીક કાચી રઈ એમ પકાવો...

  6. 6

    હવે નોન સ્ટિક તવી ઉપર માખણ નાખી ને ગરમ કરો....હવે પછી એમાં તાવડી વળી ભાખરી નાખી ને ધીમા ગેસ ઉપર ફ્રાય કરો ભાખરી ને....

  7. 7

    હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો

  8. 8

    હવે ભાખરી તમારી રેડી થય ગઈ છે.... એણે તમે ચા,કોફી, બોર્નવિટા અને અથાણાં કે ચટણી સાથે લઈ શકો છો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meet Delvadiya
Meet Delvadiya @cook_25153084
પર
RAJKOT, GUJRAT
COOKING IS MY PASSION AND IT GIVES ME A KICK......
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes