ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Rima Raval
Rima Raval @Rima_21
શેર કરો

ઘટકો

  1. 4 નંગ ટામેટા
  2. 2 નંગ લીલા મરચા
  3. 1 ચમચીતેલ
  4. 1/2 ચમચી જીરૂ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચપટીહળદર
  7. 1/2 ચમચી ગોળ
  8. 1/2 ચમચી ધાણાજીરૂ
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1 ચમચીશેકેલા તલ નો પાઉડર
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ની લીલા મરચા ઉમેરી ક્રશ કરી લેવું

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી જીરું ઉમેરી ટામેટાની પેસ્ટ નાખવી

  3. 3

    ત્યારબાદ તેને થોડું ચડવા દેવું

  4. 4

    ત્યારબાદ બધા મસાલા અને ગોળ ઉમેરી ઢાંકી ચડવા દેવું

  5. 5

    છેલ્લે શેકેલા તલ નો ભૂકો અને કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Raval
Rima Raval @Rima_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes