મિન્ટ ઓરેન્જ જ્યૂસ

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB5
મિન્ટ ઓરેન્જ જ્યૂસ

મિન્ટ ઓરેન્જ જ્યૂસ

2 કમેન્ટ્સ કરેલ છે

#RB5
મિન્ટ ઓરેન્જ જ્યૂસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ
  1. 3નાની સાઈઝંની પલ્પી ઓરેન્જ
  2. ચપટીરોક સોલ્ટ
  3. 5પાન ફુદીના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરેન્જને 2,3 વાર પાણીથી ધોઈને છાલ કાઢી લો.તેમાંથી 1,2 પેશીઓ છૂટી કરીને પેઢીમાંથી ઉપરનો સફેદ ભાગ છોલીને એકલો પલ્પ ગ્લાસમાં નાખી દો.

  2. 2

    બીજી ઓરેન્જમાંથી જ્યુસર કે તમારી પાસે જે હોય તે મશીનથી જ્યૂસ બનાવી દો. ત્યારબાદ જ્યુસને પલ્પ નાખેલા ગ્લાસમાં રેડીને તેમાં ચપટી રોક સોલ્ટ નાખીને મિક્ષ કરી દો.

  3. 3

    ઉપર ફુદીનાના પાન અને ઓરેન્જની ગોળ સ્લાઈસથી સજાવીને કૂકીઝ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes