રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
હવે એક ગ્લાસ લઈ લો પછી તેમાં ફુદીનો લીંબુનો રસ લીંબુના ટુકડા થોડા ક્રશ કરી લો પછી તેમાં આઈસકયુબસ નાખી લો પછી તેમાં સ્પા્ઈટ નાખી ને સર્વ કરો - 2
ચીલી મિંટ મોજીટો તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
લીચી મીન્ટ મોઇતો
ગરમી મા આ ડ્રિંક પીવાની મજા આવશે. લીચી અને મિન્ટ નો મિક્સ ટેસ્ટ એકદમ રીફ્રેશીંગ લાગે છે. Disha Prashant Chavda -
રોઝ મિન્ટ મોઝીટો (Rose Mint mojito recipe In Gujarati)
#goldenapron3 #weak17#rose#સમર. Manisha Desai -
-
-
-
-
-
-
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar -
-
મિન્ટ મોઈતો. (Mint Mojito Recipe in Gujarati)
#RB9 મારા પરિવાર નું મનપસંદ ઉનાળા માટે પરફેક્ટ રિફરેશિગં પીણું છે. Bhavna Desai -
-
-
-
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
-
વર્જીન મોજીટો
#નોનઇન્ડિયનઘરે આવેલ મહેમાન માટે લીંબુ સરબત કે કોલ્ડ્રિન્ક ની જગ્યા કંઈક નવું ડ્રિન્ક સર્વ કરો.. જેને બનતા પણ ફક્ત પાંચ જ મિનિટ લાગશે.. અને ઘર ના પણ નાના મોટા બધા ને ભાવશે.. Prerna Desai -
-
-
ઓરેન્જ કૂલર મોકટેલ (Orange Cooler Mocktail Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
મેંગો મોહિતો (Mango mojito recipe in Gujarati)
#સમર#પોસ્ટ4મોહિતો એ ક્યુબા નું પરંપરાગત કોકટેલ છે જે પાંચ ઘટકો થી બને છે જેમાં વહાઈટ રમ, ખાંડ, લીંબુ, ફુદીનો અને સોડા નો સમાવેશ થાય છે. જેને લીધે આ એક તાજગીસભર પીણું બને છે. જ્યારે આપણે રમ કે વોડકા વિના મોહિતો બનાવીએ ત્યારે તે વર્જિન મોહિતો કહેવાય અને તેનો સમાવેશ મોકટેલ માં થાય. કોઈ પણ ફળ ઉમેરી ને ફ્રુટ મોહિતો બને.અત્યારે કેરી ની મૌસમ છે તો આપણે આજે મેંગો મોહિતો બનાવીશું. Deepa Rupani -
-
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210727
ટિપ્પણીઓ