કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાની પાતળી સ્લાઈસ કરી લેવી મીઠું મિક્સ કરી 1/2કલાક રાખી મૂકવું
- 2
ત્યારબાદ તેને દબાવી પાણી કાઢી લેવું
- 3
ગરમ કરી તેમાં ક્રિસ્પી તળી લેવી છેલ્લે ઉપર મરચું અને ધાણાજીરૂ ભભરાવી લેવું
- 4
દાળ ભાત સાથે ખુબ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા મસાલા ભાજા(karela masala bhaja recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ તમને બધાં ને ખબર છે કે ચોમાસામાં આપણી પાચનશક્તિ થોડી નબળી પડી જાય છે એટલે જ આખા વર્ષ દરમ્યાન કારેલા ન ખાવ તો ચાલે પણ ચોમાસામાં તો ખાવા જ જોઇએ કોઇપણ રીતે જો તમને શાક ન ભાવે તો તમે તેના ભાજા કરીને કે પછી નમક ભરીને શેકી ને કોઇપણ રીતે કારેલા ખાવા જ જોઇએ કારેલા ચોમાસામાં આપણા શરીરમાં એક કુદરતી ઔષધીય કામ કરે છે એટલે જ કહેવત છે કે આવી રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક Tasty Food With Bhavisha -
કારેલા ની ચિપ્સ (Bitter Gourd Chips Recipe In Gujarati)
#KS5#Cookpadgujrati#cookpadindia#સુકવણી કારેલા ની ચિપ્સ કરી તેની સૂકવણી કરી તેને સ્ટોર કરીને જ્યારે જરૂર હોય ત્યારે તળીને તેના ઉપર મસાલો ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને રસ જોડે તો ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કારેલા ડુંગળી લસણ નું શાક (Karela Dungri Lasan Shak Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
ક્રિસ્પી કારેલા ની ચિપ્સ(crispy bitter gourd chips recipe in Gujarati)
#સુપરસેફ 1કારેલા ની ચિપ્સ કારેલા માંથી બનતી મારી ફેવરેટ ડિશ છે અને દર વખતે કારેલા માંથી મારા ઘરમાં બે ડીશ બને છે કારેલા ની ચટણી અને ક્રિસ્પી કારેલા...... Shital Desai -
-
-
-
-
કારેલા ની છાલ ને ડુંગળી ની ટીકકી (Karela Chaal Dungri Tikki Recipe In Gujarati)
ચટણી સાથે મરચાં કારેલા ની સોલ ને ડુંગળી ની ટીકરી Kapila Prajapati -
-
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
-
-
કારેલા ડુંગળી ની ભુરજી (Karela Dungli Bhurji Recipe In Gujarati)
#RC4 ગ્રીન રેસીપી. Sushma ________ prajapati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16225052
ટિપ્પણીઓ