કારેલા ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)

Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34

કારેલા ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકારેલા
  2. તળવા માટે તેલ
  3. 2 ચમચીમીઠું
  4. 1 ચમચીધાણાજીરું પાઉડર
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા લઈ ધોઈ સાફ કરી તેની પાતળી ગોળ સ્લાઈસ કરવી હવે તેમાં મીઠું નાખી ચોળી થોડીવાર રાખી લેવું

  2. 2

    હવે તેલ ગરમ કરવા મૂકી કારેલાને બરાબર મિક્સ કરી દબાવી પાણી કાઢી લેવું કારેલાને ગરમ તેલમાં નાખી બંને બાજુ ક્રિસ્પી તળી લેવા

  3. 3

    છેલ્લે તેમાં ધાણા જીરું અને મરચું ઉમેરી મિક્સ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34
પર

ટિપ્પણીઓ

Similar Recipes