મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#KR
મેં વિરાજભાઈ ની રીતે બનાવ્યો સરસ બન્યો છે આભાર

મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

#KR
મેં વિરાજભાઈ ની રીતે બનાવ્યો સરસ બન્યો છે આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દિવસ
2 વ્યક્તિ
  1. 1/4 કપકેરી નો પલ્પ
  2. 1/4 કપસમારેલી કેરી
  3. 2 કપક્રીમ / મલાઈ
  4. 1/2 કપદૂધ
  5. 4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    સૌ પ્રથમ દૂધ મા ખાંડ ઉમેરી કેરી નો પ્લપ ઉમેરી બધું મિક્સચર મા ક્રશ કરો,

  2. 2

    પછી ક્રીમ ને ફેટી ને હલકું કરો પછી તેને પણ મિક્સચર મા ઉમેરો અને ક્રશ કરો

  3. 3

    પછી મિક્સચર ને એર ટાઇટ ડબ્બા મા ભરી તેને એક દિવસ ફ્રીઝર મા મૂકીને રાખો, તમારો આઈસ્ક્રીમ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes