ખીર (Kheer Recipe In Gujarati)

Jayaben Parmar
Jayaben Parmar @cook_35674262
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીચોખા
  2. 500 મીલી દૂધ
  3. 1/2 વાટકીખાંડ
  4. ડ્રાયફ્રૂટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને બાફી લો. પછી તેમાં દૂધ નાખી ઉકાળો. ત્યારબાદ તેમાં 1/2 વાટકી ખાંડ નાખી થોડીવાર ફરી ઉકાળો.

  2. 2

    ત્યારબાદ તેને ઠંડુ થવા દો. અને સર્વિંગ બાઉલ માં લઈ ડ્રાયફ્રૂટ ની કતરણ થી ગારનીસીંગ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayaben Parmar
Jayaben Parmar @cook_35674262
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes