ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)

Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404

ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 લોકો
  1. 1 કપફુદીનો
  2. 4-5 નંગ લીંબુ
  3. 1 નંગનાનો કટકો આદુ
  4. 5-6કળી લસણ
  5. 1 ચમચીસંચળ
  6. 5-6મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સવ પ્રથમ ફુદીનો ધોઈ અને મિક્સર ના જાર માં તેને પીસી લેવો.

  2. 2

    ત્યારબાદ તેમાં આદુ લસણ ની કળી અને મરચા નાખી તેને ક્રશ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં 4 થી 5 લીંબુ નો રસ અને 1 ચમચી સંચળ નાખી પાણી ને સરખી રીતે મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404
પર

Similar Recipes